The Raj Thaal
Latest Reviews
-
I had 1 tiffin today, food was nice, quantity is sufficient for 3 adults and 1 kid. Only concern is, they cook roti and puri by maida only, which need…
-
This review is for multicuisine restaurant! High rates! Not up to the mark taste! Not at all worthy.. Would not prefer again!!! Service was average! P…
-
I went with my society friends. Their welcome drink is awesome. Food is not spicy but very decent taste. People who love spicy food may not like but o…
About
The Raj Thaal is open for Casual Dining. The Raj Thaal serves Gujarati and Rajasthani dishes. Incorrect or missing information? Make a report, or claim the restaurant if you own it!Details
Feature List
home deliveryindoor seatingReviews
Leave a Review
You must be logged in to post a comment.
5 Reviews on “The Raj Thaal”
I had 1 tiffin today, food was nice, quantity is sufficient for 3 adults and 1 kid. Only concern is, they cook roti and puri by maida only, which need to be stretched once get cold at home. Please use real wheat flour as we are living in healthy world!!!
This review is for multicuisine restaurant! High rates! Not up to the mark taste! Not at all worthy.. Would not prefer again!!! Service was average! Prices are high! Nice interiors!
I went with my society friends. Their welcome drink is awesome. Food is not spicy but very decent taste. People who love spicy food may not like but overall quality, ambience, service were really good.
The parcel is not perfect sealed & sabjis are came out from parcel.800 rupiya kharchi ne pan Peking aavu male to nakamu pade neWaste of money
એ હાલો જમવા :મેઈન હાઈવે ને અડીને હોટેલ છે.. મસ્ત મજાનું બિલ્ડીંગ છે.. પાર્કિંગ ની પુષ્કળ વ્યવસ્થા છે.. પ્રવેશદ્વાર, વેઇટિંગ રૂમ અને ડાઇનિંગ હોલ તમને ખુશ કરી દે તેવા છે.. સરસ ઇન્ટરીઓર, સરસ બેઠક વ્યવસ્થા..ટેબલ પર કાંસા ના થાળી વાટકા ગ્લાસ. છાસ ના ગ્લાસ માં અંદર થી ક્લાય કરવામાં આવી છે.. આટલું બધું વ્યવસ્થા માં detailing મારા જેવા વ્યક્તિ ને ખુશ કરી દે તેવું છે.. તથા guests ની expectation આશાઓ વધારનારૂ છે..હા હું અમદાવાદ ના SP હાઈવે પર બોપલ ચોકડી થી આગળ આવેલ The Raj Thal &restaurant ની વાત કરી રહ્યો છું.હવે ભોજન પીરસવાની શરૂવાત થાય છે.. એક પછી એક વાનગીઓ પીરસવામાં આવે છે.. ફરસાણ માં ખાંડવી ને ઢોકળી style માં બનાવી પીરસવામાં આવે છે.. સાથે લીલવા કચોરી પણ છે.. આમલી ની ખાટી અને ફુદીનાં ની ચટણી પણ છે. ખાંડવી style ગ્લેઝિંગ વાળી ઢોકળી બનાવી પીરસવાનો ખૂબ સારો પ્રયાસ.. પણ ખાટલે મોટી ખોટ.. બીજી વાનગી પીરસવાનો અને રોટલી વચ્ચે નો સમય ગાળો ખૂબ વધુ રહ્યો..થાળી માં seamless service અને supervision ખૂબ અગત્ય ના પાસાઓ છે.. આમાં ધ્યાન ન આપો તો થાળી fail. મેં જોયું કે જે serving staff પોતાની જવાબદારી સમજતો હતો તે વારંવાર સર્વિસ કરવા આવતો હતો પણ અમુક item ની સર્વિસ હતીજ નહિ.. ફરસાણ અને ચાટ ફક્ત એકવાર જ આવી..Consultant થકી હોટેલ માં તમે ambiance તો create ચોક્કસ કરી શકો પણ જો તમે end product એટલે કે food quality, taste અને સર્વિસ પર ધ્યાન ન આપો તો ambiance દ્વારા create કરેલી hope અને expectations ને મીટ નહીં કરો. અને customer ને સારો યાદગાર experience નહીં આપી શકો.થાળી નું મેનુ બરોબર curate થયેલું નથી. ઘણી બધી ખામીઓ છે જેને સુધારવી રહી. સર્વિસ અને મેનુ પર વિશેષ ધ્યાન આપી રાજ થાળ ખૂબ સારો customer experience આપી શકે તેમ છે.. Best Luck..